by 'Sagar' Ramolia ✓ · 5 Dec 2021
'અમે તો જોઈ વિચારીને લગ્ન કરેલ. શરૂ શરૂમાં તો કંઈ વાંધો નહોતો. હરવા-ફરવાનો પણ ખૂબ આગ્રહ અને ફોન ઉપર પણ ઘણી વાતો થતી. હવે ભલા લગ્ન પછી ફોન કોને કરવાના હોય. લગ્ન પછી પણ આવી રકજક થતી રહેતી.'
Loading comments…
Comments
Loading comments…