by HARSHIT MALI ✓ · 24 Feb 2021
'તમે મારી આ કસોટીનો સાર સમજ્યા! જીવનમાં આગળ વધવા માટે કે ઉપર આવવા માટે કોઈને પાછળ ધકેલવાની કે કોઈને નીચે પાડવાની જરૂર નથી. પણ વધારે પુરુષાર્થ કરીને પોતાનું કામ મોટું કરવું જોઈએ.'
Loading comments…
Comments
Loading comments…