by A J Maker ✓ · 22 Aug 2017
લેટર વાંચીને ઓજસની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ. તેની ધ્યાન ટી.વી.માં વાગતા સોંગ પર ગયું જેના શબ્દો હતાં..... તુ હર લમ્હા.. થા મુજસે જુડ..ચાહે દૂર થા મૈં.. યા પાસ રહા..
Loading comments…
Comments
Loading comments…