by ILABEN MISTRI ✓ · 28 May 2020
'"પરાગનાં અધૂરા સપના મારે પૂરા કરવાના છે. હવે કોરોના સામે લડતમાં હું વિજય તિલક કરીને રહીશ. કારણ કે હું કોરોના વોરિયર છું" આટલું કહી માર્ગીએ એનું શસ્ત્ર... સ્ટેથોસ્કોપ ગળામાં નાખ્યા.
Loading comments…
Loading comments…