by Zala Rami ✓ · 11 Feb 2020
'સવારમાં ઊઠતા રેખાના પગ પાસે થેલી પડી હતી. હા, પુરા દસ હજાર..! શ્યામને હડબડાવીને ઉઠાડીને બતાવી. એને સમજાયું નહીં કે કોને સાવકો સમજાવો 'સગા બાપને કે આ નવી મા ના દીકરાને !'
Loading comments…
Loading comments…