by Amrut Patel 'svyambhu' ✓ · 15 Feb 2021
'સચિવાલય ગેટ પાસે ગાડી રોકતા પોલીસ બોલ્યો; 'આઈ કાર્ડ…' ગાડી ઊભી રાખી તેણે ખિસ્સા ફંફોસ્યા. તે પછી 'કંઈક' યાદ આવી જતા પોલીસને 'સોરી' બોલતા વિલે મોંએ તે પાછો ફર્યો પોલીસમેન પણ તેને આશ્ચર્યથી જોઈ રહ્યો!
Loading comments…
Loading comments…