by mariyam dhupli ✓ · 31 May 2022
'હું પણ નોકરી કરતી હતી. પણ એ સમય જુદો હતો. મારી સાસુ તારા પપ્પાને ઘરનું એક પણ કામ કરવાની છૂટ આપતા નહીં. બધે મારે જ ઘસાવું પડતું. પણ હવે સમય બદલાયો છે. અંજુ જોડે તારે પણ ઘરમાં હાથપગ ચલાવવા જોઈએ.'
Loading comments…
Loading comments…