by PRAJAPATI TARLIKA ✓ · 26 May 2022
નાનપણથી જ ખૂબ પ્રેમ હોવાથી તેણે ઘણાં બધા વૃક્ષોનું જતન કરીને ઉછેર્યા હતા. આ બધામાં એક ગુલમહોરનું વૃક્ષ તેનું સૌથી પ્રિય હતું. આજે એ ગુલમહોરનું વૃક્ષ એટલું મોટું થઈને વટેમાર્ગુઓનો આશરો બન્યું છે.
Loading comments…
Loading comments…