by Zaverchand Meghani ✓ · 16 Feb 2018
આખું આઉ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડાં ઉખેળીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું.
Loading comments…
Loading comments…