by Tirth Shah ✓ · 17 Jul 2021
'જે વરસાદથી હું ભાગતો આજે વરસાદની એ હદે રાહ જોઉં છું. મારા માટે વરસાદ એ પ્રેમ અને લાગણીની ઋતુ છે. વરસાદ એ તહેવારો અને સંબંધની ઋતુ છે. વરસાદ એ વ્હાલ અને હેતની ઋતુ છે.'
Loading comments…
Loading comments…