by Jyoti Gohil ✓ · 31 Jul 2021
તેને અચાનક યાદ આવ્યું કે તેનાં દાદા એ તેનાં માટે થોડી બચત કરેલી અને કહેલું કે જ્યારે પોતે હયાત ના હોય ત્યારે ખ્યાતિને કામ આવશે. બેંક એકાઉન્ટ નંબર તેની પાસે હતો તેથી ખ્યાતિ એ બચત હવે વાપરવાનું વિચાર્યુ
Loading comments…
Loading comments…