by Kamlesh Purohit 'Jasmin' ✓ · 15 Aug 2021
'વશીને તરતા આવડતું હતું એટલે એને પણ પાણીમાં ઝંપલાવ્યું. મધ્ય રાત્રિનો સમય છે. વશી ઝડપથી જાનની જાન બચાવવા પૂરેપૂરી કોશિશ કરી રહી છે. સમય વીતતો જાય છે વશીનું શરીર પણ આસક્ત થતું જાય છે.
Loading comments…
Loading comments…