by Amrut Patel 'svyambhu' ✓ · 20 Jan 2020
'કૃતિ ગ્રામ્ય જીવનમાં કુદરતના ખોળે ઉછરેલી હતી. તેનામાં કરુણા હતી. તે ભલે એક કાળી મજૂરી કરતા મજૂરનું સંતાન હતી પણ નાનપણમાં એક પછી એક એમ મા-બાપનો છાયો ગુમાવતાની સાથે તેનાં અંતરચક્ષુ ખુલી ગયા હતા.'
Loading comments…
Loading comments…