by CHETNA GOHEL ✓ · 19 May 2020
'બીચ ઉપરથી ઘરે પાછા ફરતી વખતે મોહિત એકદમ ઉદાસ હતો. તેની ગાડી પસાર થઈ ત્યારે રસ્તામાં મોહિતે જોયું કે કચરાનો બહુ મોટો ઢગલો રસ્તામાં હતો. જાણે આખા ગામનો કચરો બધો ત્યાં જ ઠાલવતા હશે !'
Loading comments…
Loading comments…