by Raju Nagar Salil ✓ · 31 Aug 2020
વાહનો તેમજ માણસોની અવર જવર વધી જવાથી ફરી ક્યારેય ન દેખાયેલાં બુલબુલને આજે ફરી જોયા પછી તેની નજર હાથમાં રહેલા છાપામાં શહેર છોડી વતન ફરતા શ્રમિકોની તસવીર ઉપર લખેલા હેડીંગ પર પડી. લખ્યું હતું 'વતન વાપસી'
Loading comments…
Comments
Loading comments…