by Manu V Thakor ✓ · 28 Jun 2018
કોઈ ગામની પાણીયારી પાણી ભરતી હોય એમની પાસે ખોબલે - ખોબલે પાણી પીવાની મજા. આહ્હા... કેટલું મનોરમ્ય હતું અમારું ભાવવિશ્વ.
Loading comments…
Loading comments…