by Nanalal Kavi ✓ · 4 Aug 2018
પાણીકેડે સાહેલીસંઘની એ સંઘવણ હતી. મન્દિરમાં અને મહોત્સવોમાં ગાયો સમાં સહીયરધણની એ ગોવાળણ હતી. સહુ એને ગામની ગોપિકા કહેતાં.
Loading comments…
Loading comments…