by PRAJAPATI TARLIKA ✓ · 8 May 2022
"આજના જમાનામાં દરેક વ્યક્તિએ પોતાનું શરીર સાચવવું ખૂબ જ જરૂરી છે. આજના ખોરાક, રહેણી-કરણી એવી થઈ ગઈ છે કે જે લોકો પોતાના શરીરનું ધ્યાન ન રાખે તો આખું શરીર રોગોનું ઘર બની જતાં વાર નથી લાગતી."
Loading comments…
Loading comments…