by VISHVASKUMAR CHUAHAN ✓ · 2 Mar 2021
'જેવી તેણે સિગારેટ સળગાવીને ધુમાડો મોઢામાં ખેંચ્યો, બધો જ ધુમાડો તેની સ્વાસ નળીમાં ચાલ્યો ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે જોર જોરથી ઉધરસ આવવા લાગી. તે જોર જોરથી રડવા લાગ્યો.'
Loading comments…
Loading comments…