by Shital Gadhavi ✓ · 24 Aug 2017
નવાસવા લગ્નની મૌજ માણતું યુગલ બેઠું હતું. નવયોવનાં એનાં પતિ સાથે પ્રેમ ગોષ્ઠી કરી રહી. અને વાતવાતમાં એનાં ફોનનું રણકવું ને રોંગનંબર કહી દેવું.એ ડાયરી પોતાની સાડીના પાલવમાં સિફત પૂર્વક લઈને રૂમની બહાર નીકળી. ફોન ત્યાં જ છોડી ગઈ.
Loading comments…
Loading comments…