Loading…

કોઈની યાદમાં દુઃખી થઈને જીવનનો અંત લાવવો એના કરતાં કોઈની યાદોને જીવન જીવવાનો સહારો બનાવી લઈએ તો કેવું સારું. પ્રેમ ક્યારેય મરતો નથી એ હંમેશ દિલમાં જીવંત રહે છે એ પાર્થિવ શરીરનો ગુલામ નથી, એતો અનુભૂતિ છે જે ક્ષણે ક્ષણે વ્યક્તિને આનંદ જ આપે છે.
Comments
Loading comments…