by Tanvi Tandel ✓ · 30 Mar 2019
મારી તિજોરી. હા મને બહુજ વ્હાલી. આ સુંદર તિજોરી મારી પ્રિય ઘર વખરી માની એક. મારા આગ્રહને વશ થઈ લગ્ન વખતે મમ્મીએ કરાવેલી.
Loading comments…
Loading comments…