by Ankita Mehta ✓ · 2 Aug 2019
પ્રેમ તો અખૂટ હોય. એને ગમે તેટલો લૂટાવો એ ક્યારેય પુરો નથી થતો. એ તો અવિરત વહેતુ ઝરણુ છે. જે સતત એકધારુ વહ્યા જ કરે. બીજાની તો મને નથી ખબર પણ મારા મા એ ઝરણુ, ધોધ બનીને વહે છે. બસ, પ્રેમ જ પ્રેમ.
Loading comments…
Loading comments…