by PRAVIN MAKWANA ✓ · 31 Jan 2022
'આ વૃદ્ધ સાધુએ હજી એ ભાર ઊંચકેલો હતો. તેના ખભા પર હતી એ સ્ત્રી. તેનું મન એ જ વિચાર કરતું હતું. પેલો યુવાન સાધુ તો ક્ષણમાં જીવતો હતો. સ્ત્રી જ્યારે તેના ખભા પર હતી ત્યારે જ હતી, કિનારે મૂકી અને મુક્ત.'
Loading comments…
Loading comments…