Loading…
હું વ્યવસાયે મેથ્સ -સાયન્સ ટીચર છું. નાનપણથી વાંચવાનો ખુબ શોખ રહ્યો છે.વાંચનનો આ શોખ ધીમે ધીમે લેખન તરફ ઢળવા લાગ્યો..કોલેજ કાળમાં કવિતાઓ લખી ડાયરીઓ ભરી..પણ કોઈ પ્લેટફોર્મ નહોતું.પ્લેટફોર્મ રૂપે મારી સફર પ્રતિલિપિથી થઈ.આજે માતૃભારતી,મોમપ્રેસો, શોપીઝન દરેક પ્લેટફોર્મ પર વાચકોનો ખૂબ સારો પ્રતિભાવ અને પ્રેમ મળ્યો..આશા રાખું કે સ્ટોરીમીરર પર પણ મારી લેખનની સફર ખૂબ આગળ વધે અને વાચકોનો ખુબ પ્રેમ મળે.
Series by this author live in the series section.