Loading…
નમસ્કાર મિત્રો, મને વાંચનનો બહુ શોખ હતો અને વાંચતા વાંચતા જ મને લખવાની પ્રેરણા મળી ત્યારથી લખવાનું શરૂ કર્યું છે. અહીંયા પણ હવે શરૂ કરવા જઈ રહી છું. મારે ખૂબ ખૂબ આગળ વધવું છે સાહિત્ય ક્ષેત્રમાં અને ખૂબ ખૂબ યોગદાન આપવા માંગુ છું. આ મારી સાહિત્યની સફર તો જ સફળ થાય જો આપ સૌ મને સાથ સહકાર આપો આપ સૌના સાથ સહકારની આશા રાખું છું.
No stories yet.