વર્ષ: ૨૦૨૨ યુવા ગૌરવ પુરસ્કૃત હું M.A. B.Ed ગુજરાતી વિષય સાથે છું. વ્યવસાય : શિક્ષક શોખ : વાંચન, લેખન, સર્જન ( વેસ્ટમાંથી બેસ્ટ) મારું દરેક લખાણ અનુભવે હોય છે. મારા સહિયારા પાંચથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. મારું પ્રથમ પુસ્તક 'માણસાઈની મહેક' ગયા વર્ષે જ પ્રકાશિત થયું છે. વાચક વર્ગનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પુસ્તક એમેઝોન પર પણ મળી શકે છે. ગાંધીનગર, કચ્છ, હળવદ, રાજકોટ ઉપરાંત અન્ય કેટલાય સામયિકોમાં મારા લેખ, વાર્તાઓ અને કવિતાઓ પ્રકાશિત થયેલ છે. યોર ક્વોટ પર મારા વિચારો રજૂ કરું છું. ત્યાં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્ટોરી મીરર પર હું મારી વાર્તાઓ, કવિતાઓ રજૂ કરું છું. ખૂબ સારો વાચક વર્ગ મળી રહે છે. આભાર સ્ટોરી મીરર કેમ કે અહી પણ મારું નામ week off the years, તેમજ ઓથર ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત થયેલ છે.
Series by this author live in the series section.