120Log inSign up

Vijay Gohel

Literary Lieutenant
0Followers
0Following
1Works

સાહિત્ય લેખન : "સંવેદના" -કાવ્ય,ગઝલ,રચના,લેખ નું સંયોજક પુસ્તક પ્રકાશિત થયેલ છે, કોમલાક્ષર ગઝલ સંગ્રહ માં પાંચ રચનાઓ પ્રકાશિત થયેલ છે. આ ઉપરાંત, સૌ પ્રથમ પ્રતિક્ષા નામ ની વાર્તા આક્રોશ દૈનિક માં પ્રકાશિત થઈ હતી, સંવેદના માં થી "ઓહ દિલ ને દર્દ દેનારા" રચના સંગીત સાથે તાલબદ્ધ થઈ ને જય અંબે સ્ટુડિયો ની Youtube ચેનલ માં પ્રકાશિત થઈ છે. સન્માન :-કાર્યાલય નાં વાર્ષિક સમારોહ માં રજૂ કરેલ ગઝલો ને વિશિષ્ટ સન્માન અને વિજેતા જાહેર થઈ છે. સાહીત્ય વારસો પરીવાર માં રજુ કરેલ રચનાઓ ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે અને પ્રમાણપત્ર થી બિરદાવવામાં આવી છે. સાહીત્ય વારસો પરીવાર માં કવિ રત્ન થી સન્માન થયેલ છે. એક વિચાર થી માઈક્રો ફિક્શન વાર્તા ની શરૂઆત કરાવી અને હાલ ઘણા કવિ મિત્રો અને નવોદિતો એમાં એમની કલમ ને ન્યાય આપી રહ્યા છે. અભિવ્યક્તિ E Magazine માં દર્દ ગઝલ પ્રકાશિત થયેલ છે. ભાષાને જાણનાર : ગુજરાતી, અંગ્રેજી,હિન્દી. વિશેષ લાયકાત : દરેક પ્રસંગ,વ્યક્તિત્વ અનુરૂપ ગઝલ,લેખ,માઈક્રો ફિક્શન વાર્તા,હાઈકુ તેમજ વાર્તા સ્ફુરી જાય છે અને બસ લખાઈ જાય છે. અને હિન્દી માં પણ સરસ રીતે રચના લખવાની શરુઆત કરેલ છે. શોખ : લેખન,સંગીત સાંભળવું, વાંચન, નવી જગ્યા પર ફરવું. ગુરુ :- સાહિત્ય ને ચાહનાર દરેક.. સંપર્ક નં. 96017 96754 વિજય ગોહેલ "સાહીલ"

No quotes yet.