Loading…
મને વાંચનનો શોખ બાળપણ થી જ રહ્યો છે મને નવા- નવા પુસ્તકો ખરીદવા અને વાંચવાનો ખૂબ શોખ છે. હું સ્કુલ સમયથી લખું છું રોજિંદા જીવનની ઘટમાળ અને વાસ્તવિક ઘટનાઓને રજૂ કરવી વધુ પસંદ છે તો ક્યારેક કલ્પનાના આકાશમાં વિહરુ અને મનપસંદ રંગો ભરુ છું. મને કૉલેજ દરમિયાન મને બે વખત રેડિયો સ્ટેશન પર મારી કવિતાઓની રજુઆત કરવાની પણ તક મળેલ પણ ત્યારબાદ તો લખાણ રજૂ કરવાનું કોઈ પ્લેટફોર્મ જ ન રહ્યું. જે હવે મળ્યું છે માટે સ્ટોરી મિરરનો આભાર 🙏
Series by this author live in the series section.