
Hiral Pandya
Literary Colonel79Followers
0Following
7Works
કાલ્પનિક વાર્તા કહેવા માટે જે શબ્દો એકદમ સહેલાઈથી જડતા હોય છે, તે જ્યારે પોતાના વિશે કહેવાનું આવે ત્યારે મગજમાં સંતાકૂકડી રમવા લાગે છે... સ્વાગત છે Chaos માં! અર્થાત મારા મગજ વિશ્વમાં, જ્યાં સપનાં અને વાસ્તવિકતા હાથમાં હાથ નાખી એક એવા પથ પર તમને દોરી જશે જે ક્યારેક પ્રેરણાત્મક હશે, તો ક્યારેક કલ્પનાઓથી સભર, ક્યારેક રોમાંચક, તો ક્યારેક વ્યંગનું રૂપ ધારણ કરેલો. એક એવી દુનિયા જે Real જેવી ચોક્કસ હશે પણ કદાચ Perfect ન પણ હોય!
No stories yet.