Loading…
શબ્દો ના મોટા દરિયામાં નાનકડી હોડી ચલાવવાની એક અનેરી મજા લઉ છું. મને લાગે છે કે દરેક માણસમાં એક લેખક જીવ હશેજ. લોકો વિચારતા તો હોયજ. બસ શબ્દ માં કંડારતા ના હોય બાકી, વિચારો થી તો મનના કોઈ પાનામાં શબ્દો પડતા જ હશે. માણસે સતત વહેતા રહેવું જોઈએ. બંધ પાણી કોહવાઈ જાય છે. માટે સતત વહેતી રહુ છું. લખું છું. સારું કે ખરાબ બસ લખું છું… લખતી વખતે અલગ જ દુનિયામાં ખોવાઈ જાવ છું. મારી આસપાસ નવા તરંગો જન્મ લેતા જાય છે. હું એમાં ઢળતી જાઉં છું. અને શબ્દોમાં ઉતરતી જાવ છું.
No quotes yet.