120Log inSign up

Meenaz Vasaya. "મૌસમી" ✓

Literary General
2Followers
0Following
0Works

એક હાઉસ વાઇફ છું. પણ મારો જન્મ પ્રકૃતિની ગોદમાં થયો એટલે પ્રકૃતિનાં સાનિધ્યમાં ખૂબ આનંદ મળે છે.ઈશ્વરની પ્રકૃતિને શબ્દોમાં કંડારવું એટલે વરસાદી બુંદોને ગણવા જેટલું અઘરું છે.લેખન ક્ષેત્રે સાવ પા પા પગલી ભરું છું.હૈયે વ્યકત થતી પીડા આનંદ વેદના ઈશ્વર પ્રત્યેની આસ્થા જીવન ના અનુભવ ને અલ્ફાઝમાં રૂપાંતરિત કરવા માટે પ્રયાસો કરું છું.બસ નિજાનંદ માટે લખું છું.કોઈ મોટા લેખક બનવાનું સપનું નથી બસ ઈશ્વર થકી જે પ્રેરણા મળે એને શબ્દોમાં વ્યક્ત કરું છું.

Series by this author live in the series section.

Browse series