Shivaji Rajput Shivam Vavechi
Literary Colonel81Followers
0Following
10Works
હું પ્રાથમિક શિક્ષક છું, સાહિત્ય મારો પ્રિય વિષય છે. ખાસ કરીને ગઝલો લખું છું. ગઝલવિશ્વ, કવિલોક, ફિલિંગ્સ વગેરે સામયિકોમાં મારી ગઝલો પ્રગટ થયેલી છે. હમણાં જ ઓક્ટોબર 2018માં કવિ શ્રીઅંકિત ત્રિવેદી સંપાદિત 'કાવ્યસભા'માં મારી બે ગઝલોનો સમાવેશ કરાયો છે. મારા બે બ્લોગ પણ લખું છું!
No stories yet.