Loading…

ડૉ. નિલેષ ઠાકોર કે જેમણે બી. જે. મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે એમબીબીએસ નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ,અમદાવાદ ખાતે થી એમ.ડી. (કમ્યૂનિટી મેડિસિન) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલ માં તેઓ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ વડનગર, ખાતે કમ્યૂનિટી મેડિસિન વિભાગ માં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તબીબી સંશોધન માં તથા ગુજરાત સરકાર ના આરોગ્ય ના વિવિધ તાલીમ કાર્યક્રમો અને પ્રવુતિઓમાં તાલીમકાર તરીકે તેઓ અગ્રેસર છે. ગુજરાતી સાહિત્ય માં ખૂબ જ ઊંડા રસ અને રુચિ ના લીધે આ વાર્તાઓ દ્વારા તેઓ ગુજરાતી સાહિત્ય માં પા પા પગલી કરી પ્રવેશી ચૂક્યા છે. Email: drnileshthakor@gmail.com None
Series by this author live in the series section.