120Log inSign up

Nirali Shah ✓

Literary Brigadier
2Followers
1Following
1Works

hello everyone. I m Nirali Rashmin Shah. M.SC. B.Ed. Former biology teacher at Seventh Day Adventist Higher Secondary School.( 15years). Classical Dancer of Bharat Natyam. Former Radio and TV drama panel artist. Professional Anchor. Professional Choreographer. And also I m an author. Winner of "Author Of The Week" July -2022 2nd Week ,in both the categories - Reader's choice as well as Editor's choice. Nominated for Author Of The Year - 2021. Winner Of 'Author of the month - September' - 2021 and 'Author of the week' - Sep.2021 - 2nd week and May 2021- 3rd week નમસ્તે વાંચક મિત્રો, મારા કલ્પના નાં વિશ્વમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લખવાનો શોખ તો મને હું સ્કૂલ માં હતી ત્યારથી જ છે, સ્કૂલ અને કોલેજ લાઈફ દરમ્યાન ઘણી કવિતાઓ અને લેખો લખ્યા છે. મારા એ જ શોખ ને મૈં ફરીથી જીવંત કર્યો છે હમણાંથી, અને મારા લખવા ને વેગ મળ્યો છે મારા નોકરી છોડ્યા પછી થી .આશા છે કે મારી કલ્પનાઓની ઉડાન ને તમે પણ પસંદ કરશો અને પ્રોત્સાહિત કરશો. નિરાલી રશ્મિન શાહ. " સ્વસા" અમદાવાદ.

Series by this author live in the series section.

Browse series