StoryMirror - Read, Write, Share & Repeat- જોને, આ વિચિત્રતાNeha · 1 min read · 100 reads'પહોંચવું છે અંતરિક્ષમાં, ને ખબર નથી પડોશી છે કોણ, ભણતર છે વધારે, ને વડત છે કમ. શારીરીક સુખો છે વધારે, ને માનસિકતા છે કમ.' સુંદર માર્મિક કાવ્યરચના.Others
- આજની નારીNidhi Adhyaru · 1 min read · 192 reads'ધર પરિવારને સંભાળી જાણે, અને પોતાના સપનાની, ઉડાન પણ ભણી જાણે.
એ આજની નારી છે.' નારી શક્તિની સુંદર પ્રેરણાદાયી કવિતા.Inspirational
- સાહસBeena Desai · 1 min read · 14K reads'વિજય કયૉ શિખરો હિમાલયે, ઝંડા રોપ્યા માનવે સાહસ કેરા, વ્હેણ વટાવ્યા મહાસાગર કેરા, પરાક્રમ વાવટા માનવે ખૂંપ્યા.'Inspirational
- આશાપરીNisha Shah · 1 min read · 179 reads'પરી સદીઓથી બાળકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે, પરીઓની વાર્તા સંભાળવી બાળકોને ગમતી હોય છે.'Children Stories
- રંગીન સપનાંKetan Bagatharia · 1 min read · 137 reads'અજબ ગજબ યાન, વિચિત્ર પોશાક ને, ગજબની છે ઉડાન. હકીકતમાં કેવી મજાની, કાલ્પનિક આ દુનિયા, સૌનાં રંગીન સપનાં.' સુંદર કાલ્પનિક કવિતા.Fantasy
- સપનાની સફરVijay Parmar · 1 min read · 395 reads'સપનાની દુનિયા હશે નિરાળી, બસ મજા કરી લઉં, જરા જોઉં હું સપનામાં જઈ મનની મજા માણી લઉં, ઉડતી રકાબી જોઉં તેની સવારી કરી લઉં, ઉડતી રકાબીમાં બેસી એક અંતરીક્ષનો આટો મારી લઉં.'Fantasy
Loading…