by Vijay Parmar ✓ · 4 May 2022
'સપનાની દુનિયા હશે નિરાળી, બસ મજા કરી લઉં, જરા જોઉં હું સપનામાં જઈ મનની મજા માણી લઉં, ઉડતી રકાબી જોઉં તેની સવારી કરી લઉં, ઉડતી રકાબીમાં બેસી એક અંતરીક્ષનો આટો મારી લઉં.'
Loading comments…
Comments
Loading comments…