StoryMirror - Read, Write, Share & Repeat- અ-સ્મિતChetan Gondalia · 1 min read · 116 reads'અસ્મિતા અને અહંકાર વચ્ચે બહુ પાટલી રેખા હોય છે, અસ્મિતા બહુ સારી બાબત છે પણ અહંકાર એ વિનાશ તરફ લઇ જાય છે.' સાવધાની જરૂરી છે.Others
- આવ તુંSapana Vijapura · 1 min read · 442 reads'બે પ્રેમીઓ વચ્ચે નિર્મળ અને નિ:સ્વાર્થ પ્રેમની જ અપેક્ષા હોય છે, પણ જયારે તેમની વચ્ચે અહં આવી જાય ત્યારે અંતર વધુ જતું હોય છે.'Romance
- અ-સ્મિતChetan Gondalia · 1 min read · 163 readsઅસ્મિતા અને અહં બે ભિન્ન શબ્દો અને લાગણી છે, અસ્મિતા એ ગૌરવનું પ્રતિક છે, જયારે અહં એ અભિમાનનો રણકો છે. ગાગરમાં સાગર સમાન સુંદર લઘુકાવ્ય.Others
- પ્રેમ-અહમKinjal Pandya · 1 min read · 246 reads'અહં એ પ્રેમનો શત્રુ છે, જે પ્રેમ સબંધમાં અહં આવી જાય છે, તે પ્રેમ સબંધ લાંબુ ટકતો નથી. તેની અંદરની મીઠાશ ઓગળી જાય છે, બે પ્રેમીઓ જોડે હોવા છતાં તેમની વચ્ચે માઈલોનું અંતર બની જાય છે.Inspirational
- અહંParag Pandya · 1 min read · 70 reads'કિનારે ઉભાં એ જુએ તમાશો, હું રહ્યો'તો ડૂબી, ફિકર ક્યાં એમને, અહં મને પણ તો સાદ ના દીધો એને !' ગાગરમાં સાગર સમાન સુંદર રચના.Tragedy
- શું કહેવું !ચૈતન્ય જોષી · 1 min read · 10 readsમાન ખાવું છે જરુરી પણ હદમાં રહીને વર્તવાનું પછી..Others
Loading…