by Kinjal Pandya ✓ · 9 Jul 2019
'અહં એ પ્રેમનો શત્રુ છે, જે પ્રેમ સબંધમાં અહં આવી જાય છે, તે પ્રેમ સબંધ લાંબુ ટકતો નથી. તેની અંદરની મીઠાશ ઓગળી જાય છે, બે પ્રેમીઓ જોડે હોવા છતાં તેમની વચ્ચે માઈલોનું અંતર બની જાય છે.
Loading comments…
Loading comments…