English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#આકર્ષણ
19 poems
પ્રેમ અને આકર્ષણ
Zala Rami · 1 min read · 314 reads
મો ચડાવી ખોલાય બારણાં એ આકર્ષણ....
Drama
અજનબી
Hiral Hemang Thakrar · 1 min read · 13K reads
કલાકો સુધી પ્રણય ગોષ્ઠી કરીએ, પસંદ ના-પસંદ ને જાણવાં મથીએ. વાંક ને ભુલ તરફ બેધ્યાન થઈએ, એકબીજાના વખાણ અઢળક કરીએ.
Others
કરશે પ્રેમ હાઈકુ
Zala Rami · 1 min read · 435 reads
'આ દુનિયામાં એક પ્રેમ જ શાશ્વત અને સત્ય છે.' ગાગરમાં સાગર સમાવતા પ્રેમનો સંદેશ આપતાં સુંદર હાઇકુમાળા.'
Inspirational
દિલની વાત
rameshbhai Khatri · 1 min read · 11.7K reads
'ઈશ્વરે નર અને નારીનું સર્જન કરીને એમનામાં દિલ મૂક્યું અને પ્રેમની લીલા ચાલુ થઈ. પણ પ્રેમ કરવો એ સહેલી વસ્તુ નથી. કુદરતી આવેગોને પ્રેમનું રૂપ ન આપી શકાય.'
Others
ઘર્ષણ
Khvab Ji · 1 min read · 1.3K reads
'જ્ઞાનમાં એકબીજાના સમકક્ષ લોકો એક બીજાની સાથે ઘર્ષણ કરે છે. અને પોતાની જાતને સાચી સાબિત કરવાની કોશિશ કરે છે.'
Others
અરીસો
Trupti Valotia · 1 min read · 226 reads
'જો દિલમાં કોઈના માટે ભરપૂર પ્રેમ હોય, તો મન હંમેશા એની માટે સ્વચ્છ અને સુંદર વિચારોનું નિર્માણ કરી, એના તરફ હંમેશા આકર્ષાય છે.'
Inspirational
Loading…
Next page →