by Hiral Hemang Thakrar ✓ · 11 Jun 2018
કલાકો સુધી પ્રણય ગોષ્ઠી કરીએ, પસંદ ના-પસંદ ને જાણવાં મથીએ. વાંક ને ભુલ તરફ બેધ્યાન થઈએ, એકબીજાના વખાણ અઢળક કરીએ.
Loading comments…
Loading comments…