StoryMirror - Read, Write, Share & Repeat- મલકયાં તમે તો સહેજHiren Maheta · 1 min read · 263 reads'મંજુલ આ ધૂંટેલા કંઠીલા શબ્દોનું, એના સુંવાળા રવમાં ખોવાયો, મલકયાં તમે તો સહેજ, આકાશી ચંદરવો પૂનમનું અજવાળું લા'યો.' સુંદર પ્રકૃતિ ગીત.Others
- આવ્યો વરસાદDILIP CHAUDHARI · 1 min read · 2.7K reads'થાય છે વીજળી અને થાય છે તડાકા, આંગણામાં દોડી ગયા બધા ભાગી, આવ્યો વરસાદ બધે પાણી પાણી.' એક સુંદર બાળગીત.Children
- તકલીફ તો રે’વાનીMahesh Sparsh · 1 min read · 13K readsછે હયાતી આંખમાં આંજેલ કાજળ જેવી,
દોસ્ત હો કે હો શત્રુ તકલીફ તો રે’વાની.Romance
- ઝંખનાNeesha Nanavaty · 1 min read · 320 reads'ચાતક શી નજર્યું હું માંડુ જ્યાં આભલે, ગમતી કો' વાદળી દેખાતી ના મને, અંતરની કોરપને ભાળીને વાદળી, ધોધમાર વરસે તો કેવું !' વરસતો વરસાદ માનવીના તનને ભીંજવી શકે પણ કોરા મનને કોણ ભીંજવે.Others
- કેટલી શરમાય તું !Jashubhai Patel · 1 min read · 13.2K reads'વીજળી ઓઢે ને મારે કૂદકા,રોજ આવીને પછી લડખાય તું, ઝાપટું થઇને ઉપરથી ખાબકે, ને પલાળી કેટલી હરખાય તું.' સુંદર પ્રણયભાવની ગઝલ.Romance
- અષાઢVrajlal Sapovadia · 1 min read · 54 readsગર્જ્યું આભલું ઘડીક વીજ તણે ચમકારે ..Abstract