by Neesha Nanavaty ✓ · 29 Jun 2019
'ચાતક શી નજર્યું હું માંડુ જ્યાં આભલે, ગમતી કો' વાદળી દેખાતી ના મને, અંતરની કોરપને ભાળીને વાદળી, ધોધમાર વરસે તો કેવું !' વરસતો વરસાદ માનવીના તનને ભીંજવી શકે પણ કોરા મનને કોણ ભીંજવે.
Loading comments…
Loading comments…