Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#આરોગ્ય
30 poems
ઘરગથ્થું ઉપચાર
KANAKSINH THAKOR · 1 min read · 23.8K reads
'કનક કહે દોસ્તો આવા ફાસ્ટફૂડના ના ખાશો ઝેર, આપણાં દેશી ઘરગથ્થુ ઉપચાર સાથે ના કરો વેર.' સુંદર પ્રેરણાદાયી કવિતા.
Inspirational
જંકફૂડ
Krishna Mahida · 1 min read · 62 reads
'જંકફૂડે ભેગા કર્યા છે દવાખાને, શરીર ખરાબ થયું હવે દવા ખા ને, ઉપચાર કરીને થાકયા તબીબ હવે; ભૂખ્યાની ભીખ થઈ હવે હવા ખા ને.' સુંદર લઘુરચના.
Others
ઈચ્છાઓના આધણમાં
વર્ષા પ્રજાપતિ · 1 min read · 24.1K reads
'પિત્ઝાના સ્વાદયજ્ઞમાં ભાખરી હોમતો ગયો, નિરોગી કાયા છોડી રોગને અપનાવતો ગયો.' પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લીધે આરોગ્ય જોખમમાં મૂકી દીધું તેનો અફસોસ.
Inspirational
નજર
Ramanandi Anjana · 1 min read · 109 reads
'સમયની માયાજાળમાં એટલું વ્યસ્ત થયું આં જીવન. કે ખુદનાં શરીર પ્રત્યે ગેરજવાબદાર થયો આજનો પ્રત્યેક જન.' દુનિયાની ભાગદોડમાં પોતાના શરીરની તંદુરસ્તી પર દુર્લક્ષ સેવતા લોકો પર કટાક્ષ રચના.
Others
જંક ફૂડ છે શ્રાપ સમાન
Pooja Patel · 1 min read · 151 reads
'આપડી પાસે છે છપ્પન ભોગ તો એનો સ્વાદ પણ માણીયે, ને કદાચ બીમાર પડીએ તો આયુર્વેદને અપનાવીએ.' સુંદર કવિતા રચના.
Others
જાગ્યા ત્યારથી સવાર
Falguni Rathod · 1 min read · 366 reads
'ખાવાની આદત ખોટી ચરબીમાં સમય, પ્રોસેસિંગ ફૂડથી તંદુરસ્તી પર અસર થાય. 'જાગ્યા ત્યારથી સવાર' સમજો એક ઉપાય, નહીંતર કાયમના દવાખાનાના બીલ ભરાય્.' સુંદર ,માર્મિક કવિતા રચના.
Inspirational
Loading…
Next page →