by VARSHA PRAJAPATI ✓ · 10 May 2020
'પિત્ઝાના સ્વાદયજ્ઞમાં ભાખરી હોમતો ગયો, નિરોગી કાયા છોડી રોગને અપનાવતો ગયો.' પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લીધે આરોગ્ય જોખમમાં મૂકી દીધું તેનો અફસોસ.
Loading comments…
Loading comments…