StoryMirror - Read, Write, Share & Repeat- સ્મિત ફેલાવેChirag Padhya · 1 min read · 406 reads''હોઠોને કહો રેલાવે સ્મિતના બે ગીત, મૌનમાં આલાપ બની વહેશો ક્યાં સુધી !' સ્મિતને ભાષાના કે દેશના કોઈ સીમાડા નડતા નથી. તે દુનિયામાં સઘળે વ્યાપ્ત છે.Others
- શિવRekha Shukla · 1 min read · 164 reads'હે પશુપતિ હરિહર, તે શૈલરાજે કીધું છે દ્ર્ઢાસન, ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન,
કંઠે ઘરી છે તેં સર્પોની માળા, તવતાડવે બાજે ડમરૂ નિરાળા.' સુંદર રચના.Classics
- નિજાનંદShaurya Parmar · 1 min read · 13K reads'મારો મારી સાથે મિલાપ થયો છે, જીવનમાં નવો આલાપ થયો છે.' દર્પણ ક્યારેય ખોટું નથી બોલતું. તે માનવીને તેની સાચી ઓળખ કરાવે છે.Inspirational
- આલાપ સાત સૂરનોHarsh Pandya · 1 min read · 584 reads'થોડો સમયને બાથથી બાંધી લઈશ હું, મારી સનમ તો યાદમાં, તરતમ નજીક છે.' પ્રેમી માટે પ્રેમિકા હમેશા તેના હદયની નજીક હોય છે.Romance
- ક્યારે આવીશ ?Madhavi Ashra · 1 min read · 13.8K reads'હળવેથી તું આવજે હૈયામાં, કરજે મીઠો આલાપ કાનમાં, રોમ-રોમ ખીલી ઊઠે મારૂ ભાનમાં, આંખોના ખારા પાણીએ પુછ્યું ક્યારે આવીશ ?'Romance
- નથી સમજતીભાવિની રાઠોડ · 1 min read · 33 readsમારા મનનો તલસાટ નથી સમજતી,
'પ્રેમના પૂષ્પનો પમરાટ નથી સમજતી, વાત તો આટલી અમથી જ છે, પણ મારા શબ્દોનો થનગાટ નથી સમજતી, એ મારી વાત નથી સમજતી.' સુંદર લાગણી સભર કવિતાRomance
Loading…