by ભાવિની રાઠોડ ✓ · 14 Aug 2020
મારા મનનો તલસાટ નથી સમજતી, 'પ્રેમના પૂષ્પનો પમરાટ નથી સમજતી, વાત તો આટલી અમથી જ છે, પણ મારા શબ્દોનો થનગાટ નથી સમજતી, એ મારી વાત નથી સમજતી.' સુંદર લાગણી સભર કવિતા
Loading comments…
Loading comments…