StoryMirror - Read, Write, Share & Repeat"એ સૌથી આગળ હોય છે."
"એ સૌથી આગળ હોય છે."Jigisha Raj · 1 min read · 13.5K readsના કદી એ દેશની ચોરે ને ચૌટે ચાય પે ચર્ચા કરતો હોય છે,સામી છાતીએ બસ ગોળી ઝીલવામાં એ સૌથી આગળ હોય છે.Others- ખાલીપોMeena Mangarolia · 1 min read · 7.2K reads'કોઈની ખોટ જીવનને ખાલીપાથી ભરી દે છે, જેના વગર ઘર, સંસાર અને દિલ સુના અબની જાય છે.' એક વિરહ અને ખાલીપાની કવિતા.Others
- નજર મળીચૈતન્ય જોષી · 1 min read · 463 reads'લીધી વિદાય પાનખરે એકાએક સમય ન્હોતો તોયે, પાનખરમાંય વસંતને ભાખી જ્યાં તારી નજર મળી.' વસંત અને પાનખર એ માનવીના મનમાં અનુભવાતી લાગણીઓ છે.Romance
- સહવાસVibhuti Desai · 1 min read · 14 reads'ડુંગર લાગે મને ઉંબર જો સહવાસ હોય આપનો, જગત લાગે સુંદર જો સહવાસ હોય આપનો.' જો પતિ-પત્ની એકબીજાને સુખ દુઃખમાં સાથ આપે તો જીવન હળવું ફૂલ બની જાય.Romance
- વેલેન્ટાઈન ડેpuneet sarkhedi · 1 min read · 263 reads'ઉંબરે બેસીને, અવીરત રાહ જોયા કરવાની, ક્ષિતિજે આથમતી સાંજે કોઈ સનમ હોય છે, 'નિત' પ્રેમના પરીઘમાં, ભીતર ગુચવાતુ રહ્યુ છે, સંબંધોની રેશમાઈ ડોરને હંમેશા નમન હોય છે.' સુંદર કવિતા.Romance
- બુસોકુસેકીકા : ૭૬ સાકીParag Pandya · 1 min read · 36 reads'ઉંબરે તારા ઐ હુશ્ર્ન, ઈશ્ક આવે તો છે હંમેશાં, પણ તેં તો કાયમ એને ધકેલ્યો - સાકી પાસે શરાબખાને !' ગાગરમાં સાગર સમાન સુંદર રચના.Romance
Loading…