by Vibhuti Desai ✓ · 1 Oct 2020
'ડુંગર લાગે મને ઉંબર જો સહવાસ હોય આપનો, જગત લાગે સુંદર જો સહવાસ હોય આપનો.' જો પતિ-પત્ની એકબીજાને સુખ દુઃખમાં સાથ આપે તો જીવન હળવું ફૂલ બની જાય.
Loading comments…
Loading comments…