English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#ઉજાગરા
11 poems
કૈલાશ બેચેન છે
Kailash Vinzuda · 1 min read · 6.7K reads
'તું ગઝલ તું હઝલ તું જ જીવન અને, તું જ મારી અહીં ઉભરતી પેન છે.' પ્રેમ કરવો હોય તો પ્રેમની વિહવળતા સહન કરવાની તૈયારી રાખવી પડે
Romance
ટપક્યાં અશ્રુએ
Dr.Chintankumar p. Pandya · 1 min read · 361 reads
'સીધા ને સરળ રસ્તા ક્યાંય ના મળ્યાં,આડાઅવળા રસ્તે પણ ઘણી ફાંટો નીકળી.' જીવનમાં ઉતર ચઢાવની એક સુંદર કવિતા.
Others
હાથ-હથેળી
Rkasha Shukla · 1 min read · 13.8K reads
'મોરપિચ્છ મનમાં ફરકે ત્યાં મેઘધનુ નોતરતી,ચંદનવનથી વેલ-પાન લઈ વનરાજી પાથરતી.' મનને મોહક કરતાં સુંદર પ્રકૃતિચિત્ર.
Inspirational
જોયા છે
Sangam Dulera · 1 min read · 198 reads
'અમે તો ભરઉનાળે ઘણાંને આંખોથી વરસતા જોયા છે, તમે સૂરજ ઉગતાની સાથે ઘણાને જાગતા જોયા હશે ! અમે તો ઢળતી આંખોની પાછળ, ઘણા ઉજાગરા જોયા છે.'
Others
જાગરણના ઉજાગરા
Bhavesh Parmar · 1 min read · 346 reads
'પોતાના મનગમતા જીવનસાથીને પામવા માટે કુંવારી કન્યાઓ માટે કરવામાં આવતા વિવિધ વ્રત અને તેના જાગરણની સુંદર કાવ્યમય રચના.'
Romance
જાગરણ
Meena Mangarolia · 1 min read · 13.5K reads
'જ્યાં મેં જમીન પગથી ખોતરી ત્યાં સંવેદનાના ફુવારા ઉડયા, નહોતી ખબર કે ત્યાં સંવેદનાના લિસોટા ઘર કરી ગયા હશે.' એક સુંદર કવિતા.
Romance
Loading…
Next page →